Admission on Vacant Quota Seats for MBA

Admission to Vacant Quota Seats - 2021

Admission on Vacant Quota Seats for MBA - Master of Business Administration (Any Graduate Obtained at least 50% marks (45% marks in case of candidates belonging to reserved category) in the qualifying Examination.)

ગુજરાત રાજ્ય સરકારશ્રી ની પ્રવેશ સમિતિ ACPC ના નિયમો અનુસાર Vacant Quota માટે ગણપત યુનિવર્સીટીની Management કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયાનું સમય પત્રક નીચે મુજબ રહેશે.

1.V M Patel Institute of Management (www.vmpim.ac.in)

IMPORTANT DATES

 

Particulars MBA (Master of Business Administration)
Submission of copy of registration form with self-attested documents to Institute (Online or Offline) by candidate06/10/2021 to 19/10/2021
Display of Merit List on Institute Website21/10/2021
Personal Counselling22/10/2021 to 23/10/2021
Last Date for Admission on Vacant Quota23/10/2021
Help Line Number

+919426753085 (Dr. Rajesh Kiri) 

 

Vacant Quota ના ફોર્મ ઓનલાઈન admission.ganpatuniversity.ac.in વેબસાઈટ ઉપર ભરી શકાશે અથવા ઉપરોક્ત કોલેજોની ઓફીસમાં 09:30 AM થી 03:45 PM દરમ્યાન રૂબરૂ મેળવી તેમાં સંપૂર્ણ વિગતો ભરી સાથે Rs. 350/-  રોકડા અથવા ગણપત યુનિવર્સીટીના નામનો મહેસાણા ખાતે ચૂકવવાપાત્ર ડીમાન્ડ ડ્રાફટ અને જરૂરી પ્રમાણપત્રોની નકલો જોડી ફોર્મ જમા કરાવવાનું રહેશે.

 

Schedule Online Admission Counselling Meeting with Us
Admission Enquiry