Admission on Vacant Quota Seats for MBA (After Graduation)
ગુજરાત રાજ્ય સરકારશ્રીની પ્રવેશ સમિતિ ACPC ના નિયમો અનુસાર બેઠકો (Vacant Quota including NRI) માટે ગણપત યુનિવર્સીટીની MBA કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા નીચે મુજબ રહેશે.
V. M. Patel Institute of Management (www.vmpim.ac.in)
Admission on Vacant Quota Seats for MBA - Master of Business Administration (Passed BBA/ B.Sc. / B.Com. / B.A. or any Graduation Programme. Obtained at least 50% marks (45% marks in case of candidates belonging to reserved category) in the qualifying Examination.)Important Dates
Last date of online Application Form Filling | 15/12/2020 to 19/12/2020 (Sunday Open) |
Display of Merit List on University/Institute Website | 22/12/2020 |
Personal Counselling | 23/12/2020 to 24/12/2020 |
Last Date for Admission on Vacant Quota | 24/12/2020 |
Help Line Number | +91 94267 53085 (Dr. Rajesh Kiri) |
Vacant Quota ના ફોર્મ ઓનલાઈન admission.ganpatuniversity.ac.in વેબસાઈટ ઉપર ભરી શકાશે અથવા ઉપરોક્ત કોલેજોની ઓફીસમાં 09:30 AM થી 03:45 PM દરમ્યાન રૂબરૂ મેળવી તેમાં સંપૂર્ણ વિગતો ભરી સાથે Rs. 350/- રોકડા અથવા ગણપત યુનિવર્સીટીના નામનો મહેસાણા ખાતે ચૂકવવાપાત્ર ડીમાન્ડ ડ્રાફટ અને જરૂરી પ્રમાણપત્રોની નકલો જોડી ફોર્મ જમા કરાવવાનું રહેશે.
Attachment | Size |
---|---|
![]() | 3.07 MB |